ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો.

હાઇકુ
લોકગીત
સોનેટ
ફટાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

દયારામ
શામળ
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP