કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

કેરળ
ગુજરાત
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ?

અમેરિકા
જાપાન
ઓસ્ટ્રેલિયા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ?

શ્રી એન.કે. પટેલ
શ્રી એચ.કે. મેવાડા
શ્રી બી.એમ.પટેલ
શ્રી એચ. એલ. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP