કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2023નો મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં કયા રાજ્યમાં રમાશે ? કેરળ કર્ણાટક ઓડિશા તેલંગાણા કેરળ કર્ણાટક ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની QRSAMએ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે ? જમીનથી હવા જમીનથી જમીન હવાથી જમીન પાણીથી હવા જમીનથી હવા જમીનથી જમીન હવાથી જમીન પાણીથી હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,2,3,5 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT)એ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રેલવે મંત્રાલય નાણા મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રેલવે મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખોટું વિધાન જણાવો ? મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP