કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ?

આદિત્ય મહેતા
પંકજ અડવાણી
બાબર મસીહ
માર્ક સેલ્બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ?

પાકિસ્તાન
ઈરાન
સાઉદી અરેબિયા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

લદાખ
ઉત્તરાખંડ
જમ્મુ કાશ્મીર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP