કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. સૈન્ય સહાય કરવાનો કોમ્યુનિકેશન સહાય કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો આપેલ પૈકી એક પણ નહીં સૈન્ય સહાય કરવાનો કોમ્યુનિકેશન સહાય કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ? પાલિ સિરોહી ઉદયપુર પ્રતાપગઢ પાલિ સિરોહી ઉદયપુર પ્રતાપગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP