GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે. જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ? ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા આપેલ પૈકી એક પણ નહીં કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા આપેલ પૈકી એક પણ નહીં કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક (appointment), નિમણૂકનું સ્થળ (posting) અને બઢતી (promotion) ___ દ્વારા કરાય છે. રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? શનિવાર શુક્રવાર બુધવાર સોમવાર શનિવાર શુક્રવાર બુધવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ? કોષ દિવાલ આપેલ પૈકી એક પણ નહીં કોષરસપટલ (cell membrane) અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) કોષ દિવાલ આપેલ પૈકી એક પણ નહીં કોષરસપટલ (cell membrane) અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP