ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કલાકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે ? રવિ વર્મા એમ. એફ. હુસેન રવિશંકર રાવળ નંદલાલ બોઝ રવિ વર્મા એમ. એફ. હુસેન રવિશંકર રાવળ નંદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બિલાવલ રાગ ક્યાં ઉત્પન્ન થયો છે ? વેરાવળ કચ્છ ઉત્તર ગુજરાત વડોદરા વેરાવળ કચ્છ ઉત્તર ગુજરાત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? લખપત શામળાજી ભચાઉ મોડાસા લખપત શામળાજી ભચાઉ મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચીનુભાઇ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઇ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? કલ્પાંત ગીતો શૌર્ય ગીતો સંગીતના તાલ ભક્તિ ગીતો કલ્પાંત ગીતો શૌર્ય ગીતો સંગીતના તાલ ભક્તિ ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? મરચી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP