GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1991ની ઔદ્યોગિક નીતિમાં, ભારતમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા ___ પૂરતી સીમિત કરવામાં આવી. i. આવશ્યક ઉત્પાદિત માલ ii. તેલ અને ખનીજ સંસાધનોનું સંશોધન અને લાભપ્રદ ઉપયોગ iii. સંરક્ષણ સાધનો જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો iv. તકનીકી વિકાસ અને ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં એ કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ? i. સેકેરીન ii. ફ્રૂક્ટોઝ iii. સુક્રોઝ iv. એસ્પાર્ટેમ (aspartame)