ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ? પાટણ અડાલજ મોઢેરા જુનાગઢ પાટણ અડાલજ મોઢેરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ગાંધાર જંબુસર દહેજ ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ભાડભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? સુરત આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત આણંદ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. ગાય ખારવણ માછલી ઊંટ ગાય ખારવણ માછલી ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? સૂરજબારી જનગડિયા ખોડાસર ચીમનાબાઈ સૂરજબારી જનગડિયા ખોડાસર ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ કોણે બંધાવેલ છે ? મીનળ દેવી ચૌલા દેવી રાણી રૂડીબાઈ ધૃવસ્વામીની દેવી મીનળ દેવી ચૌલા દેવી રાણી રૂડીબાઈ ધૃવસ્વામીની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP