GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. કોંકણનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો આપેલ પૈકી એક પણ નહીં સહ્યાદ્રિનો દરિયાકાંઠો કોંકણનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો આપેલ પૈકી એક પણ નહીં સહ્યાદ્રિનો દરિયાકાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? 1000 કિમી 10000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 100 કિમી 1000 કિમી 10000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 100 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? બુધવાર શુક્રવાર સોમવાર શનિવાર બુધવાર શુક્રવાર સોમવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?i. તે માંડવી ખાતે આવેલો છે.ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં. ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે... પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી. અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે. ૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે. પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે. પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી. અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે. ૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે. પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંતુલિત બજેટ અર્થાત શૂન્ય. .......... સાથેનું બજેટi. મુદ્રીકૃત ખાધ (Monetized Deficit)ii. નાણાંકીય ખાધ (Fiscal Deficit)iii. મહેસૂલ ખાધ (Revenue Deficit)iv. પ્રાથમિક ખાધ (Primary Deficit) ફક્ત iii ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i ફક્ત iii ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP