ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....... જશવંત ઠાકર જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઇ અવિનાશ વ્યાસ જશવંત ઠાકર જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઇ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિતનચિત્ર એટલે... વુડકટ સિલ્ક સ્ક્રીન છત પરનું ચિત્રકામ કપડાં પરનું ચિત્ર વુડકટ સિલ્ક સ્ક્રીન છત પરનું ચિત્રકામ કપડાં પરનું ચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? ભક્તિ ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો કલ્પાંત ગીતો ભક્તિ ગીતો સંગીતના તાલ શૌર્ય ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? ગુજરાતના ભામાશા શાહી ઝવેરી નગરશેઠ મામા ગુજરાતના ભામાશા શાહી ઝવેરી નગરશેઠ મામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? વચ્છરાજ દેવ વડલા દેવ ખેતલા દેવ બળીયાદેવ વચ્છરાજ દેવ વડલા દેવ ખેતલા દેવ બળીયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ? ભાર્ગવદાસ શુક્લા ધનરાજ સુખડિયા રાઘવાનંદ ધાર્મિકલાલ પંડ્યા ભાર્ગવદાસ શુક્લા ધનરાજ સુખડિયા રાઘવાનંદ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP