ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? સંસ્કૃતિકુંજ મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. દસ લક્ષણા પ્રતિક્રમણ અપાધ્યાન પંચ લક્ષણા દસ લક્ષણા પ્રતિક્રમણ અપાધ્યાન પંચ લક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ હોળી પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ? કુમુદિની લાખિયા મલ્લિકા સારાભાઈ સોનલ માનસિંગ મૃણાલીની સારાભાઈ કુમુદિની લાખિયા મલ્લિકા સારાભાઈ સોનલ માનસિંગ મૃણાલીની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP