કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT ખડગપુર IIT કાનપુર IIT રોપર IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIT રોપર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? પુણે ચેન્નઈ અમદાવાદ લખનઉ પુણે ચેન્નઈ અમદાવાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 21 જૂન 19 જૂન 22 જૂન 20 જૂન 21 જૂન 19 જૂન 22 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP