GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા રાજ્યએ ‘‘વન ડે ગવર્નન્સ મોડલ''ની સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી ?

કેરળ
ગુજરાત
હરિયાણા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ." ___ નું ઉદાહરણ છે.

ચાબખો
લગ્નગીત
છપ્પા
ભડલી વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?

37
આપેલ પૈકી કોઈ નહીં
35
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
રાજવહીવટ
વ્યાકરણ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?

જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ
જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ
જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ
જસ્ટીસ રામનંદન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP