ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી કાંતિ ભટ્ટ ગુણવંત શાહ શિવકુમાર જોશી અનિલ જોશી કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ ધીરો ભગત દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? સાપના ભારા બારણે ટકોરે શહીદનું સ્વપ્ન હવેલી સાપના ભારા બારણે ટકોરે શહીદનું સ્વપ્ન હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP