ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. તમામ વિકલ્પ સાચા કદવાચક ગુણવાચક વિકારી તમામ વિકલ્પ સાચા કદવાચક ગુણવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો. દ્રવ્યવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે. મસ ઢસ અસ કસ મસ ઢસ અસ કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP