ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસ દિવસ દસમે સ્થાને ગરમ પ્રદેશ ઓછી ગરમી દસ દિવસ દસમે સ્થાને ગરમ પ્રદેશ ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. અમૃત મધુર વિષ મિષ્ઠ મીઠું મધુર વિષ મિષ્ઠ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. પ્રદૂષણ આબોહવા વાતાવરણ ગીચતા પ્રદૂષણ આબોહવા વાતાવરણ ગીચતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' મધ્યમા અનામિકા પ્રથમા તર્જની મધ્યમા અનામિકા પ્રથમા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? સચોટતા ચમત્કૃતિ છંદ પારદર્શિતા સચોટતા ચમત્કૃતિ છંદ પારદર્શિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP