કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? નવી દિલ્હી ગુજરાત કર્ણાટક હરિયાણા નવી દિલ્હી ગુજરાત કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડીપ સ્પેસ એટોમિક ક્લોક કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA SpaceX ROSCOSMOS ISRO NASA SpaceX ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ? બ્રિટન ઈન્ડોનેશિયા પાકિસ્તાન ઈજિપ્ત બ્રિટન ઈન્ડોનેશિયા પાકિસ્તાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભારત ચીન નેપાળ ઈંગ્લેન્ડ ભારત ચીન નેપાળ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP