કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સાલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસો સામે આવ્યા છે ? અમેરિકા ચીન બ્રિટન જાપાન અમેરિકા ચીન બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગે બેક્ટેરિયલ વાયરલ સંક્રમણની દેખરેખ માટે ભારતનું પ્રથમ વન હેલ્થ કન્સોર્ટિયમ લૉન્ચ કર્યું ? બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એક પણ નહીં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એક પણ નહીં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને કેટલા અંકોનો યુનિક ID જાહેર કર્યો છે ? 12 15 10 14 12 15 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા સર્બિયા ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા સર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો ? રાંચી પુણે પ્રયાગરાજ વારાણસી રાંચી પુણે પ્રયાગરાજ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP