ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યોગ્ય જોડકું જોડો : સ્થાપક a. સ્મિતા શાસ્ત્રી b. ઇલાક્ષી ઠાકોર c. કુમુદિની લાખિયા d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા i. કદંબ ii.ભરત નૃત્ય કલાંજલિ iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ iv. નૃત્ય ભારતી
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો : a. મોરબી b. ગોંડલ c. બરડી d. વડોદરા i. ચાંચવાળી ii. ખૂંપવાળી iii. બાદશાહી iv. ઇંધોણી જેવી ચક્કરઘાટની