ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોડતો છોકરો લાંબો રસ્તો જોઈ ભાંગી પડ્યો. - વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? ક્ષણિક - શાશ્વત લાભ - ગેરલાભ સાધક - સાધિકા સાપેક્ષ - નિરપેક્ષ ક્ષણિક - શાશ્વત લાભ - ગેરલાભ સાધક - સાધિકા સાપેક્ષ - નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? સમુચ્ય વાચક વિરોધ વાચક વિકલ્પ વાચક કારણ વાચક સમુચ્ય વાચક વિરોધ વાચક વિકલ્પ વાચક કારણ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક અવિકારી સમૂહવાચક વિકારી દ્રવ્યવાચક અવિકારી સમૂહવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વધારી વધારીને બોલવું આનાકાની કરવી વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું આનાકાની કરવી વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP