GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ઑડિટિંગ એ હિસાબી ચોપડા અને ધંધાની કે સંસ્થાની નોંધોની પધ્ધતિસરની તપાસ છે કે નોંધો શોધી ખાતરી કરી અથવા તપાસ કરી, નાણાકીય કામગીરીની હકિકતો અને પરિણામોનો અહેવાલ આપે છે." ઑડિટિંગને કોણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે. (II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.