ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ? જુનાગઢ અંજાર અંકલેશ્વર મુન્દ્રા જુનાગઢ અંજાર અંકલેશ્વર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દિગ્વિજય, વિજય, દેવીરાજ શેની સંકર જાતો છે ? કપાસ બાજરી ઘઉં ડાંગર કપાસ બાજરી ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? પુર્ણા ગોદાવરી તાપી દમણગંગા પુર્ણા ગોદાવરી તાપી દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ? 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. 125 સે.મી થી વધારે 50 થી 100 સે.મી. 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. 125 સે.મી થી વધારે 50 થી 100 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે ? પડખાઉ જમીન કાંપની જમીન કાળી જમીન રાતી જમીન પડખાઉ જમીન કાંપની જમીન કાળી જમીન રાતી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃત ગુજરાત ના કયા ભાગમાંથી પસાર થાય છે ? ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પસાર થતું નથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પસાર થતું નથી મધ્ય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP