ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? મહી તાપી સાબરમતી એક પણ નહિ મહી તાપી સાબરમતી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા નખત્રાણા મુંદ્રા ભૂજ અબડાસા નખત્રાણા મુંદ્રા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? સુઘડ બોધિકા રાયસણ સરગાસણ સુઘડ બોધિકા રાયસણ સરગાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દિગ્વિજય, વિજય, દેવીરાજ શેની સંકર જાતો છે ? કપાસ ડાંગર ઘઉં બાજરી કપાસ ડાંગર ઘઉં બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? પટના મુંબઈ વડોદરા મસુરી પટના મુંબઈ વડોદરા મસુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP