ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? રાઠવા દુબળા ભીલ કુંકણા રાઠવા દુબળા ભીલ કુંકણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? ગામુક જાંખીર રાયખલી છિનકો ગામુક જાંખીર રાયખલી છિનકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચિત્રકળા અભિયાન લેખન ફોટોગ્રાફી ચિત્રકળા અભિયાન લેખન ફોટોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી ચિત્રકલા આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ દલપતરામ દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP