ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? વિકૃત જલનિર્મિત અગ્નિકૃત પ્રસ્તર વિકૃત જલનિર્મિત અગ્નિકૃત પ્રસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? ભાલ વિસ્તાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ભાલ વિસ્તાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ? 1500 meter 500 meter 800 meter 1100 meter 1500 meter 500 meter 800 meter 1100 meter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. અરાવલી સાતપુડા ગિરિમાળા સહ્યાદ્રિ અરાવલી સાતપુડા ગિરિમાળા સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GSFC GITCO GIPL GIL GSFC GITCO GIPL GIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી ચારણકા પારડી રાધનપુર વારાહી ચારણકા પારડી રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP