ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? મધુકરી ચંદ્રસાગર કૃષ્ણસાગર રામસાગર મધુકરી ચંદ્રસાગર કૃષ્ણસાગર રામસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ? દ્વારવતી આનર્ત લાટ સુરાષ્ટ્ર દ્વારવતી આનર્ત લાટ સુરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? ટિપ્પણી બિહુ મેર રાસ હૂડો ટિપ્પણી બિહુ મેર રાસ હૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના દિવસે હોળીના બીજા દિવસે હોળીના આગલા દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના દિવસે હોળીના બીજા દિવસે હોળીના આગલા દિવસે હોળીના પાંચમા દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? ઈન્ડોનેશિયા જાપાન સાઉદી આરબ રશિયા ઈન્ડોનેશિયા જાપાન સાઉદી આરબ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP