ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

કથકલી - કેરળ
કૂચીપૂડી - આંધ્રપ્રદેશ
છાઉનૃત્ય - ઉત્તરાખંડ
ભરતનાટ્યમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ?

નૃત્યનાટકોના લેખક
નૃત્ય દિગ્દર્શક
ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર
નૃત્ય ઇતિહાસજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

મેરાયો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
મરચી નૃત્ય
ટિપ્પણી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ?

જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં
ભાવનગર નજીક ખંભાતના અખાતમાં
પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં
સુલતાનપુર પાસે આજી નદીને મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ?

મધુસૂદન ઢાંકી
હસુ યાજ્ઞિક
અમુભાઈ દોશી
રસીકલાલ અંધારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2
2, 3
1, 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP