ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી સાબરમતી અને કંઠી શેઢી અને મહી નર્મદા અને ઢાઢર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? રુદ્રમાતા બાલાઘોર ચીમનાબાઈ લાખણકા રુદ્રમાતા બાલાઘોર ચીમનાબાઈ લાખણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત કયાં આવેલી છે ? સુરત ભરૂચ અંકલેશ્વર વડોદરા સુરત ભરૂચ અંકલેશ્વર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? ભાદર નર્મદા સાબરમતી ઘેલો ભાદર નર્મદા સાબરમતી ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP