ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રાંસા શેનો પ્રકાર છે ? વીણા તબલાં નગારા મંજીરા વીણા તબલાં નગારા મંજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? અંજલિ મેઢ દર્શના ઝવેરી સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ અંજલિ મેઢ દર્શના ઝવેરી સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ? કાનુડો મેરાયો સાંઢણી ચાળો કાનુડો મેરાયો સાંઢણી ચાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ? સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 મહિલા સહકારી બેંક : સુરત, 1994 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 મહિલા સહકારી બેંક : સુરત, 1994 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP