ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? પિનાકી શુક્તિ ભાણ પાવરી પિનાકી શુક્તિ ભાણ પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? રામ વિષ્ણુ શિવ બ્રહ્મા રામ વિષ્ણુ શિવ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિરહ ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો પ્રણય ગીતો વિરહ ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. ચૌદમી સદી તેરમી સદી બારમી સદી પંદરમી સદી ચૌદમી સદી તેરમી સદી બારમી સદી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP