ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. હામાં હા કહેવી આનાકાની કરવી ગીત ગાવું સંગીત વગાડવું હામાં હા કહેવી આનાકાની કરવી ગીત ગાવું સંગીત વગાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? શાકભાજી લાભાલાભ દેશ પ્રેમ નટવર શાકભાજી લાભાલાભ દેશ પ્રેમ નટવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? એક પણ નહીં નિશ્રયવાચક રીતવાચક પ્રમાણવાચક એક પણ નહીં નિશ્રયવાચક રીતવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. અનુષ્ટુપ પૃથ્વી હરિગીત મંદાક્રાંતા અનુષ્ટુપ પૃથ્વી હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP