ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? બનાસ સાબરમતી તાપી મીંઢોળા બનાસ સાબરમતી તાપી મીંઢોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? ભુજથી દ્વારકા વલસાડથી ભુજ સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ખેડા બનાસકાંઠા સુરેન્દ્રનગર દાહોદ ખેડા બનાસકાંઠા સુરેન્દ્રનગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? તાપી દામોદર મહા નદી નર્મદા તાપી દામોદર મહા નદી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP