ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાવિત્રી’ - સંધિ છૂટી પાડો. સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? અંગ્રેજી મેડમે શીખવ્યું વિદ્યાર્થીને અંગ્રેજી મેડમે શીખવ્યું વિદ્યાર્થીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? કોઈ નહીં અનિશ્ચયવાચક સ્વવાચક પ્રશ્નવાચક કોઈ નહીં અનિશ્ચયવાચક સ્વવાચક પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટક્યા વગર બોલવું સતત બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આસિર્વાદ આશિર્વાદ આશીર્વાદ આર્શીવાદ આસિર્વાદ આશિર્વાદ આશીર્વાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP