ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? બંધારા તળાવ લગૂન ખાડી બંધારા તળાવ લગૂન ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? ઉત્પાદન કાર્ય કરવા માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? જુનાગઢ, નવસારી જામનગર, કચ્છ વડોદરા, દાહોદ રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી જામનગર, કચ્છ વડોદરા, દાહોદ રાજકોટ, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? ડાંગ કચ્છ જામનગર જુનાગઢ ડાંગ કચ્છ જામનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? સાતપુડા અરવલ્લી વિંધ્યા નીલગીરી સાતપુડા અરવલ્લી વિંધ્યા નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ? પૂર્વ ઘાટ સહ્યાદ્રી પશ્ચિમ ઘાટ અરવલ્લી પૂર્વ ઘાટ સહ્યાદ્રી પશ્ચિમ ઘાટ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP