ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાણીયા કયા વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે ? પોરબંદર ભાવનગર અમરેલી જુનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? મહા નદી મહી નદી ચંબલ નદી નર્મદા નદી મહા નદી મહી નદી ચંબલ નદી નર્મદા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? એકેય નહિ 1979 1995 1960 એકેય નહિ 1979 1995 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે. કાંપની જમીન ખારી જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન કાંપની જમીન ખારી જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? રાયસણ બોધિકા સુઘડ સરગાસણ રાયસણ બોધિકા સુઘડ સરગાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP