ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ? સુરત વડોદરા મુન્દ્રા સાબરમતી (અમદાવાદ) સુરત વડોદરા મુન્દ્રા સાબરમતી (અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 2.17 1.66 5.55 6.25 2.17 1.66 5.55 6.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર વેળાવદર કચ્છ પીરોટન ટાપુઓ નળ સરોવર વેળાવદર કચ્છ પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ગરબાડા દેવગઢ બારિયા લીમખેડા ઝાલોદ ગરબાડા દેવગઢ બારિયા લીમખેડા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ? એક પણ નહીં જાન્યુઆરીથી માર્ચ જૂન થી ઓગસ્ટ મેથી જુલાઈ એક પણ નહીં જાન્યુઆરીથી માર્ચ જૂન થી ઓગસ્ટ મેથી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP