GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રશિષ્ટ ધારણા વિપરિત, કાર્યલક્ષી રાજકોષીય નીતિ સૂચવે છે કે – (I) દેશની આર્થિક બાબતોમાં રાજ્ય એ નિષ્ક્રિય ભૂમિકાની જરૂરીયાતની ધારણા રાખવાની ન હોય. (II) જાહેર ખર્ચ એ માત્ર પ્રત્યક્ષ સવલતો માટે થતો ખર્ચ છે. નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ? (I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. (II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી. (III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.