Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે.
(II) SFCs ના કાર્યો IFCI જેવા છે.
(III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે.
(IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે.
(II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે.
(III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ?
(I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે.
(II) તે કંપની સ્વરૂપ છે.
(III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે.
(IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP