કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે સબમરીન આધારિત ઝિર્કોન મિસાઈલનું પરીક્ષણ કર્યું ?

પાકિસ્તાન
રશિયા
ઉત્તર કોરિયા
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

કાપડ
કૃષિ
કૃષિ અને શિક્ષણ બંને
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP