કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ગુજરાત
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ?

ગીર સોમનાથ
મહેસાણા
બનાસકાંઠા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ?

સ્લોવેનિયા
ક્રોએશિયા
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP