ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? દોપટ ખચિતમ્ ઉલેચ ચકરિહા દોપટ ખચિતમ્ ઉલેચ ચકરિહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? ચોપાઈ હરિગીત દોહરો મનહર ચોપાઈ હરિગીત દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. હરિણી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ સ્ત્રગ્ધરા હરિણી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અલ્પવિરામ અવતરણચિહ્ન લોપચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ અવતરણચિહ્ન લોપચિહ્ન અર્ધલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? સારસ્વત દેવાધિ વેદાંતી માર્મિક સારસ્વત દેવાધિ વેદાંતી માર્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP