ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? સુરેશ જોષી પન્નાલાલ પટેલ મધુ રાય જયંત ખત્રી સુરેશ જોષી પન્નાલાલ પટેલ મધુ રાય જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા તારંગા રાજકોટ ભીલોડા ચાણસ્મા તારંગા રાજકોટ ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી રાવજી પટેલ સુરેશ જોષી મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી રાવજી પટેલ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP