• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો.

ધંધુકા
ધનસુરા
ધરમપુર
ધોળકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો.

ખંડકાવ્ય
ઋતુકાવ્ય
હાઈકુ
ઉર્મિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ?

સુંદરમ્
આદિલ
બેફામ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
દલપતરામ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ?

1
2
3
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ?

મારુ પ્રાકૃત
ગુર્જરા અપભ્રંશ
દિંગલ
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના જિલ્લા (District of Gujarat) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US