ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તારે કેવા ચોખા ખાવા, સડેલા કે ચડેલા ? - વાક્યમાં અલ્પવિરામ પછી કયું કૃદંત છે ? હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. એક મારે જાણીતા સજ્જન એક મારે જાણીતા સજ્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો. દર્શક સર્વનામ દર્શક વિશેષણ દર્શક ક્રિયાવિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક વિશેષણ દર્શક ક્રિયાવિશેષણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? શ્યામા રજની વલ્લભા સમીર શ્યામા રજની વલ્લભા સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ? સવૈયા એકત્રીસા ઝૂલણા સવૈયા બત્રીસા મનહર સવૈયા એકત્રીસા ઝૂલણા સવૈયા બત્રીસા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP