ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ઉકરડો શાકભાજી કરિયાણું સામાન ઉકરડો શાકભાજી કરિયાણું સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? નગ અદ્રિ શૈલ અભ્ર નગ અદ્રિ શૈલ અભ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP