ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. ક્રમવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ? અધિકરણ વિભક્તિ અપાદાન સંબંધ વિભક્તિ સંપ્રદાન અધિકરણ વિભક્તિ અપાદાન સંબંધ વિભક્તિ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? દ્વિગુ અવયવીભાવ ઉપપદ કર્મધારય દ્વિગુ અવયવીભાવ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? પૈસાદાર દરિયો ડરવું ઊંડું પૈસાદાર દરિયો ડરવું ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શૃંગાર શિખર સિંગાર શિંગડું શૃંગાર શિખર સિંગાર શિંગડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP