ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ?

દર્શકવાચક
પુરુષવાચક
વ્યક્તિવાચક
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.'

ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય.
ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય.
ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય.
ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો.

હરિગીત
સ્ત્રગ્ઘરા
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP