ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? પાંચ છ બે ત્રણ પાંચ છ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. જામગીરી ખૂંતા રાશ કહાર જામગીરી ખૂંતા રાશ કહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP