ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અ + ઈ સ્વરનું જોડાણ થતા કયા સ્વરનું નિર્માણ થશે ? ઐ ઔ એ ઓ ઐ ઔ એ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધોગતિ ઓધગતિ અધગતિ અધસ્ગતિ અધોગતિ ઓધગતિ અધગતિ અધસ્ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? અનુબંધ પસ્વપ્રિલ અનામિકા પીડિત અનુબંધ પસ્વપ્રિલ અનામિકા પીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ : કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP